પુનર્નિયમ 2:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હવે લોકો મધ્યેથી સર્વ લડવૈયાઓ નષ્ટ થયા તથા મરી ગયા, ત્યાર પછી એમ બન્યું કે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16-18 “હવે લોકમાંના સર્વ યોધાઓ મરી પરવાર્યા તે પછી પ્રભુએ મને કહ્યું, ‘આજે તમે આર નગરની નજીક મોઆબની સરહદ ઓળંગવાના છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી, Faic an caibideilપવિત્ર બાઈબલ16 “જયારે એ લોકોમાંના બધા જ યોદ્વા મરી ગયા Faic an caibideil |