Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 18:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તો ત્યાં યહોવાની હજૂરમાં ઊભા રહેનાર તેના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવા તેના ઈશ્વરને નામે સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તો ત્યાં પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવતા લેવીકુળના તેના કુળભાઈઓની જેમ તે પણ તેના ઈશ્વર પ્રભુની સેવા બજાવી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યાં નિયમિત સેવા કરતા તેના સાથી લેવીઓની જેમ તે યહોવાના નામમાં સેવા કરી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 18:7
4 Iomraidhean Croise  

અને યહોવાના મંદિરની સેવાને માટે મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની તથા પોતાના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી, એ તેઓનું કામ હતું.


અને કોઈ લેવી આખા ઇઝરાયલમાં તારા કોઈ પણ ગામમાં વસેલો હોય, ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે;


તેની વડીલોપાર્જિત મિલકતન વેચાણથી જે તેને મળે તે ઉપરાંત તેને બીજાઓના જેટલો જ હિસ્‍સો ખાવાને મળે.


Lean sinn:

Sanasan


Sanasan