પુનર્નિયમ 14:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તારા બિયારણની સઘળી પેદાશનો, એટલે ખેતરમાંથી દર વર્ષે થતી ઊપજનો, દશાંશ તારે [જુદો] કાઢવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 “તમારા ખેતરમાં દર વર્ષે થતી સઘળી પેદાશનો દશમો ભાગ તમારે અલગ કાઢવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 “પ્રતિવર્ષ તમાંરે તમાંરાં ખેતરની બધી જ ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો, Faic an caibideil |