17 તથા ઢીંચ તથા ગીધ, તથા કરઢોક,
17 જળકૂકડી, ગીધ, કરઢોક;
17 ઢીંચ, ગીધ, કરઢોક;
અને પક્ષીઓમાંથી તમારે આને અમંગળ ગણવાં; તેઓને ન ખાવાં; તે અમંગળ છે: એટલે ગરુડ, તથા ફરસ, તથા અજના;
તથા રાજહંસ, તથા ઢીંચ, તથા ગીધ;
ચીબરી, તથા ઘુવડ, તથા રાજહંસ;
તથા બગલું, તથા હંસલો તેની [જુદી જુદી] જાતપ્રમાણે, તથા ભોંયખોદ તથા વાગોળ.