પુનર્નિયમ 12:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તોપણ યહોવા તારા ઈશ્વરે તને આશીર્વાદ દીધો છે તે પ્રમાણે મને માનતા સુધી તારાં સર્વ રહેઠાણોમાં કાપીને માંસ ખાવાની તને છૂટ છે. અશુદ્ધ તથા શુદ્ધ જન તે ખાય. જેમ હરણનું ને જેમ સાબરનું [માંસ] ખવાય છે તેમ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 “તો પણ, જ્યાં કંઈ તમે વસતા હો ત્યાં પ્રભુની આશિષથી મળેલાં પ્રાણીઓમાંથી તેમનો વધ કરીને તમને માંસ ખાવાની છૂટ છે. તમે વિધિપૂર્વક શુધ હો કે અશુધ હો તો પણ તમે હરણ કે સાબર જેવાં બધાં શુધ પ્રાણીનું માંસ ખાઈ શકો છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તોપણ તમારી ઇચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “તમાંરા વસવાટોમાં તમાંરા દેવ યહોવા આપે તેટલાં પ્રાણીઓનો તમે ખાવા માંટે ઉપયોગ કરી શકો છો. હરણ અથવા સાબર જેવા પ્રાણીઓ તમે છૂટથી ખાઇ શકો છો. તમે શુદ્વ કે અશુદ્વ હો તેનો કોઇ વાંધો નથી. Faic an caibideil |