પુનર્નિયમ 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાનો આરંભ કરીને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 યર્દન નદીની પૂર્વે મોઆબના પ્રદેશમાં મોશેએ ઈશ્વરના નિયમો અને શિક્ષણ સમજાવવાની શરૂઆત કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાની શરૂઆત કરીને કહ્યું કે, Faic an caibideilપવિત્ર બાઈબલ5 મૂસાએ લોકોને સંબોધ્યા અને દેવે ઇસ્રાએલ માંટે બનાવેલા નિયમો તેમને સમજાવ્યાં. તે સમયે ઇસાએલના લોકો મોઆબના દેશમાં યર્દન નદીની પૂર્વ દિશા પર હતાં. Faic an caibideil |