પુનર્નિયમ 1:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 વળી તમારાં બાળકો જેઓના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ પડશે, તથા તમારાં છોકરાં જેઓને આજે ભલાભૂંડાનું ભાન નથી તેઓ તેમાં પ્રવેશ કરશે, અને તેઓને હું તે આપીશ, ને તેઓ તેનું વતન પામશે.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 તમારાં નાનાં બાળકો જેમના વિષે તમે કહેતા કે તેઓ શત્રુઓની લૂંટરૂપ થઈ પડશે તેઓ, અને તમારાં સંતાનો જેમને હજુ સારાનરસાનું ભાન નથી તેઓ તો તેમાં પ્રવેશ કરશે અને હું તેમને તે દેશ આપીશ અને તેઓ તેમનો કબજો મેળવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે. Faic an caibideilપવિત્ર બાઈબલ39 પણ તે તમાંરા બાળકો છે જે ત્યાં જશે તે બાળકો કે જેના વિષે તમે કહેલું કે, ‘તેઓ રણમાં મૃત્યુ પામશે અને તે દિવસોમાં જેઓને સારા અને દુષ્ટ વચ્ચેના અંતરની ખબર ન હતી. હું જમીન તે બાળકોને આપી દઇશ અને તેઓ તેને કબજે કરશે. Faic an caibideil |