પુનર્નિયમ 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ-બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની [મુસાફરી] જેટલું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 (અદોમના પહાડી પ્રદેશને માર્ગે હોરેબ પર્વતથી કાદેશ-બાર્નિયા જતાં અગિયાર દિવસ લાગે છે). Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની મજલ જેટલું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 હોરેબ પર્વતથી સેઇર પર્વતે કાદેશ-બાનેર્આ દ્વારા યાત્રાને અગિયાર દિવસ થતા. Faic an caibideil |