પુનર્નિયમ 1:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તમારે શું શું કરવું તે સર્વ વિષે મેં તમને તે વખતે આજ્ઞા કરી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તમારે એ બધી બાબતો વિષે શું કરવું તે વિષે મેં તમને તે સમયે સૂચના આપી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ18 તે જ વખતે મેં તેઓને તેમને કરવાની બધી બાબતો વિષે સૂચાનાઓ આપી હતી. Faic an caibideil |