દાનિયેલ 2:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 આપના પછી આપના કરતાં ઊતરતું એવું બીજું રાજ્ય થશે; અને તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય [થશે] કે, જે આખી પૃથ્વી પર હકૂમત ચલાવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 આપના પછી આપના સામ્રાજ્ય કરતાં ઊતરતું એવું સામ્રાજ્ય આવશે. તે પછી ત્રીજું સામ્રાજ્ય તાંબાનું આવશે, જે સમગ્ર પૃથ્વી પર શાસન ચલાવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તમારા પછી તમારા કરતાં ઊતરતું એવું એક બીજું રાજ્ય આવશે. અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ39 “આપના રાજ્યકાળનો અંત આવશે. ત્યારે બીજી મહાસત્તા તમારું સ્થાન લેવા આવશે. તે આપના કરતાં ઊતરતી કક્ષાની હશે. તે સામ્રાજ્યના પતન પછી એક ત્રીજું કાંસાનું સામ્રાજ્ય ઉદય પામશે, જે આખી પૃથ્વી ઉપર રાજ્ય ચલાવશે. Faic an caibideil |