દાનિયેલ 11:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 પારકા દેવની સહાયથી તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. જેઓ તેની આણ સ્વીકારશે તેઓને તે વધારે માનવંત હોદ્દે ચઢાવશે; અને તેઓને ઘણા લોકો ઉપર અધિકારી બનાવશે, અને મૂલ્યવાન લઈને જમીન વેચશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 પોતાના કિલ્લાઓનું રક્ષણ કરવા માટે તે પરદેશી દેવોની ભક્તિ કરનાર લોકોની મદદ લેશે. તેનો રાજ્યાધિકાર સ્વીકારનાર લોકોને તે ભારે માનથી નવાજશે, તેમને ઉચ્ચ પદવીઓ આપશે અને ઇનામમાં જમીન આપશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 પરદેશી દેવની મદદ વડે તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. તેને સ્વીકારનારાઓને તે આદર આપશે. તે તેઓને ઘણા લોકો પર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વહેંચી આપશે. Faic an caibideilપવિત્ર બાઈબલ39 “‘આ વિદેશી દેવની મદદ વડે તે મજબૂત કિલ્લાઓ ઉપર હુમલો કરી તેમને જીતી લેશે. તેને આધીન થનારાઓને તે મોટું માન આપશે. તેઓને મોટી સત્તાઓ આપશે અને પૈસાના બદલે જમીન વહેંચી આપશે. Faic an caibideil |