દાનિયેલ 11:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેથી ઉત્તરનો રાજા આવશે, ને મોરચા ઉઠાવીને કિલ્લાવાળાં નગરોને જીતી લેશે. દક્ષિણના [રાજાનાં] લશ્કરો, તેમ જ તેના પસંદ કરેલા સૈનિકો તેની સામે ટકી શકશે નહિ, તેમ જ ટક્કર લેવાની કંઈ પણ શક્તિ રહેશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 અરામનો રાજા એક કિલ્લેબંધીવાળા નગરને ઘેરો ઘાલી તેને જીતી લેશે. ઇજિપ્તના સૈનિકો લડવાનું ચાલુ રાખી શકશે નહિ; તેમના શ્રેષ્ઠ સૈનિકોમાં પણ લડવાની તાક્ત રહી નહિ હોય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેથી ઉત્તરનો અરામનો રાજા આવશે અને ઊંચી પાળ બાંધીને કિલ્લાબંધ નગરોને જીતી લેશે. દક્ષિણનાં લશ્કરો ટકી શકશે નહિ, તેમ જ તેના ઉત્તમ સૈનિકોમાં પણ ટકી રહેવાની બળ રહેશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 ત્યારબાદ ઉત્તરનો અરામનો રાજા અને તેની સાથે કરારથી જોડાયેલ રાજ્યો આવશે, અને મિસરના કિલ્લાવાળા નગરને ઘેરો ઘાલશે અને કબજો મેળવશે. દક્ષિણનું સૈન્ય અથવા તેના ચુનંદા લડવૈયાઓ પણ ટકી શકશે નહિ, કારણ, તેમનામાં એટલું બળ જ નહિ હોય. Faic an caibideil |