દાનિયેલ 10:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 મેં દાનિયેલે એકલાએ તે સંદર્શન જોયું. કેમ કે મારી સાથેના માણસોએ એ સંદર્શન જોયું નહિ. પણ તેઓને મોટી ધ્રૂજારી ચઢી આવી, ને તેઓ નાસીને સંતાઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 માત્ર મેં જ દર્શન જોયું. મારી સાથેના માણસોએ તો દર્શન જોયું નહિ, પણ તેઓ ગભરાઈ ગયા અને દોડીને સંતાઈ ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મેં દાનિયેલે એકલાએ જ તે સંદર્શન જોયું, મારી સાથેના માણસોએ તે સંદર્શન જોયું નહિ. પણ, તેમના પર મોટો ત્રાસ આવ્યો, તેઓ નાસીને સંતાઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 “હું દાનિયેલ એકલો આ મહાન સંદર્શન જોઇ શકતો હતો. મારી સાથેના માણસો તે જોઇ શકતા નહોતા, તેમ છતાં તેઓ ભયભીત થઇને નાસી ગયા અને સંતાઇ ગયાં. Faic an caibideil |