કલોસ્સીઓ 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જ્યારે તમે અગાઉ તેઓમાં રહેતા હતા, ત્યારે તમે પણ તેઓમાં ચાલતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 એકવાર જ્યારે તમારું જીવન એ બાબતોના નિયંત્રણ નીચે હતું ત્યારે તમે પણ આવી વાસનાઓ પ્રમાણે જીવવાને ટેવાયેલા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે તમે અગાઉ તેઓ પ્રમાણે જીવતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 ભૂતકાળના તમારા દુષ્ટ જીવનમાં પણ તમે આ જ બાબતો કરી છે. Faic an caibideil |