પ્રે.કૃ. 9:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? તેમણે કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે; Faic an caibideilપવિત્ર બાઈબલ5 શાઉલે કહ્યું, “તું કોણ છે, પ્રભુ?” જવાબમાં વાણી સંભળાઇ, “હું ઈસુ છું, તું જેની સતાવણી કરે છે. તે હું છું. Faic an caibideil |