પ્રે.કૃ. 7:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 મૂસા તે દેખાવ જોઈને આશ્ચર્ય પામ્યો. અને તે તેને જોવા માટે પાસે જતો હતો એવામાં પ્રભુની વાણી થઈ, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 એ જોઈને મોશે આભો બની ગયો, અને તેને બરાબર નિહાળવાને વૃક્ષની નજીક ગયો. પણ તેણે પ્રભુનો અવાજ સાંભળ્યો: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 મૂસા તે દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યો; અને તે એ દ્રશ્યને જોવા સારુ પાસે જતો હતો તેવામાં પ્રભુની વાણી થઈ કે, Faic an caibideilપવિત્ર બાઈબલ31 જ્યારે મૂસાએ આ જોયું. તે નવાઇ પામ્યો. તે તેને જોવા સારું નજીક ગયો. ત્યારે મૂસાએ એક અવાજ સાંભળ્યો; તે પ્રભુનો અવાજ હતો. Faic an caibideil |