પ્રે.કૃ. 7:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તે અરસામાં મૂસા જન્મ્યો, તે ઘણો સુંદર હતો. પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 બરાબર આ જ સમયે મોશેનો જન્મ થયો. તે સુંદર બાળક હતો. ત્રણ માસ સુધી તેને ઘરમાં ઉછેરવામાં આવ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે અરસામાં મૂસાનો જન્મ થયો, તે ઈશ્વર સમક્ષ ઘણો સુંદર હતો; પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું; Faic an caibideilપવિત્ર બાઈબલ20 “આ સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો હતો. તે ઘણો સુંદર હતો. ત્રણ માસ સુધી તેના પિતાના ઘરમાં મૂસાની સંભાળ લીધી. Faic an caibideil |