પ્રે.કૃ. 7:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એવામાં મિસરમાં એક બીજો રાજા થયો, જે યૂસફને ઓળખતો નહોતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 અંતે, ઇજિપ્ત પર એક બીજો રાજા રાજ કરવા લાગ્યો; તે યોસેફને ઓળખતો ન હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 એવામાં મિસરમાં એક બીજો રાજા થયો, જે યૂસફને ઓળખતો નહોતો. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પછી મિસરમાં એક બીજા રાજાનો અમલ શરૂ થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો. Faic an caibideil |