પ્રે.કૃ. 5:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 એના પછી વસતિપત્રક કરવાના વખતમાં ગાલીલના યહૂદાએ બળવો કરીને બહુ લોકોને પોતાની પાછળ ખેંચ્યા; તે પણ નાશ પામ્યો, અને જેટલા લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 તે પછીથી વસતી ગણતરીના સમય દરમિયાન ગાલીલવાસી યહૂદા થઈ ગયો; તેણે પણ પોતાની તરફ એક ટોળું જમાવ્યું. તેનું પણ ખૂન થયું અને તેના અનુયાયીઓ વિખેરાઈ ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 એના પછી વસ્તી ગણતરીના સમયે ગાલીલના યહૂદાએ બળવો કરીને ઘણાં લોકોને પોતાની પાછળ ખેંચ્યા; તે પણ નાશ પામ્યો, અને જેટલાં લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ37 તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા. Faic an caibideil |