પ્રે.કૃ. 27:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ખલાસીઓ વહાણમાંથી નાસી જવાની તક શોધતા હતા, અને નાળ [એટલે વહાણનો આગલો ભાગ] પરથી લંગર નાખવાનો ડોળ દેખાડીને તેઓએ સમુદ્રમાં મછવો ઉતાર્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 ખલાસીઓએ વહાણમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો; તેમણે પાણીમાં બચાવની હોડી ઉતારી અને વહાણના આગળના ભાગમાં થોડાં લંગર નાખવા જતા હોય તેવો દેખાવ કર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા (જીવનરક્ષક હોડીઓ) ઉતાર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ30 કેટલાએક ખલાસીઓની ઈચ્છા વહાણ છોડીને જવાની હતી. તેઓએ (જીવનરક્ષા) મછવો પાણીમાં ઉતાર્યો. ખલાસીઓ બીજા માણસો વિચારે એમ ઈચ્છતા હતા. કે તેઓ વહાણની સામેથી વધારે લંગર નાખતા હતા. Faic an caibideil |