પ્રે.કૃ. 27:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવનાં દોરડાં બાંધ્યાં; અને સીર્તસ ઉપર અથડાઈ પડવાની બીકથી સઢસામાન ઉતાર્યા, અને એમનાએમ અમે તણાવા લાગ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તેને વહાણમાં લઈ લીધી અને પછી થોડાંક દોરડાંથી વહાણ સાથે કચકચાવીને બાંધી દીધી. લિબિયાના કિનારેથી થોડે દૂર રેતીના ભાગમાં તેઓ ખૂંપી જાય એવી તેમને દહેશત હતી; તેથી તેમણે સઢ ઉતારી પાડયો અને વહાણને પવનથી તણાવા દીધું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ17 માણસોના બચાવ હોડીને અંદર લાવ્યા બાદ તેઓએ વહાણને સાથે રાખવા વહાણની આજુબાજુ દોરડાં બાંધ્યા. તે માણસોને બીક હતી કે વહાણ સૂર્તિસના રેતીના કિનારા સાથે અથડાશે. તેથી તેઓએ સઢસામાન નીચે ઉતર્યા અને પવનથી વહાણને તણાવા દીધું. Faic an caibideil |