Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 25:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની મને સૂઝ પડી નહિ, તેથી મેં પૂછયું કે, શું તું યરુશાલેમ જઈને ત્યાં આ વાતો સંબંધી તારો ન્યાય કરાવવા ઇચ્‍છે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 આ બાબતો વિષે કેવી રીતે માહિતી મેળવવી એનો નિર્ણય હું કરી શક્યો નહિ. તેથી મેં પાઉલને પૂછયું કે તું યરુશાલેમ જવા અને આ આરોપ અંગે તારા પર ક્મ ચાલે તે માટે તૈયાર છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરુશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવા ઇચ્છે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 હું આ બાબત વિષે વધું જાણતો ન હતો. તેથી મેં પ્રશ્રો પૂછયા નહિ. પણ મેં પાઉલને પૂછયું, ‘તારી ઈચ્છા યરૂશાલેમમાં જઈને આ બાબતમાં ન્યાય કરવાની છે?’

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 25:20
2 Iomraidhean Croise  

ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી, “યોહાન બાપ્તિસ્તનું માથું મને કથરોટમાં આપો.”


પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો, “શું તું યરુશાલેમ જઈને ત્યાં એ વાતો વિષે મારી આગળ તારો ન્યાય કરાવવાને રાજી છે?”


Lean sinn:

Sanasan


Sanasan