પ્રે.કૃ. 24:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે દરમિયાન તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું. પણ આસિયાના કેટલાક યહૂદીઓ [ત્યાં હતા]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 શુદ્ધિકરણની ક્રિયા પૂરી કર્યા પછી હું બલિદાન ચઢાવી રહ્યો હતો ત્યારે તેમણે મને મંદિરમાં જોયો. ત્યાં મારી સાથે ટોળું ન હતું કે ન તો કંઈ ધાંધલ થયું હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે દરમ્યાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ (ત્યાં હતા), Faic an caibideil |