પ્રે.કૃ. 24:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પછી હાકેમે પાઉલને બોલાવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો, “ઘણાં વરસથી આપ આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી મારા બચાવમાં પ્રત્યુત્તર આપું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 પછી રાજ્યપાલે પાઉલને બોલવા ઇશારો કર્યો એટલે પાઉલે કહ્યું, “આપ ઘણાં વર્ષોથી આ પ્રજાનો ન્યાય કરતા આવ્યા છો તે હું જાણું છું અને તેથી તમારી સમક્ષ મારો બચાવ કરતાં મને આનંદ થાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ10 હાકેમે પાઉલને બોલવા માટે ઇશારો કર્યો. તેથી પાઉલે જવાબ આપ્યો. “નામદાર હાકેમ ફેલિકસ, હું જાણું છું કે આ દેશનો તું લાંબા સમય સુધી ન્યાયાધીશ રહ્યો છે. તેથી હું ખુશીથી મારો બચાવ મારી જાતે તારી સમક્ષ રજૂ કરું છું. Faic an caibideil |