પ્રે.કૃ. 22:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ત્યારે જેઓ તેની તપાસ કરવાની તૈયારીમાં હતા, તેઓ તરત તેને મૂકીને જતા રહ્યા, અને તે રોમન છે એ જાણ્યાથી, તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ બીધો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 તરત જ પાઉલની તપાસ કરનારા માણસો પાછા પડયા, અને પાઉલ રોમન નાગરિક હોવા છતાં તેણે તેને હાથકડી પહેરાવી છે એવું જાણતાં અફસર ગભરાયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ29 ત્યારે જેઓ તેને પ્રશ્રો કરવાની તૈયારીમાં હતા. તેઓ તરત પાઉલને મૂકીને જતા રહ્યા. તે સરદારને ભય હતો કારણ કે તેણે પાઉલને સખત બાંધ્યો હતો અને પાઉલ એક રોમન નાગરિક હતો. Faic an caibideil |