પ્રે.કૃ. 22:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેઓ તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને વધારે છાના રહ્યા; તેણે કહ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેણે હિબ્રૂ ભાષામાં બોલવાનું શરૂ કર્યું એટલે તેઓ વધારે શાંત રહ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે, Faic an caibideilપવિત્ર બાઈબલ2 યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલ હિબ્રું ભાષા બોલે છે, તેથી તેઓ વધારે શાંત થયા. પાઉલે કહ્યું, Faic an caibideil |