પ્રે.કૃ. 22:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તે મારી પાસે આવ્યો, અને મારે પડખે ઊભા રહીને તેણે મને કહ્યું, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા’ તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તે મારી પાસે આવ્યો અને મારી પાસે ઊભા રહીને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરી દેખતો થા.’ એ જ ક્ષણે હું ફરીથી દેખતો થયો અને મેં તેની સામે જોયું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા.’ અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો. Faic an caibideilપવિત્ર બાઈબલ13 અનાન્યા મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરીથી જો!’ તરત જ હું તેને જોવા સાર્મથ્યવાન થયો હતો. Faic an caibideil |