પ્રે.કૃ. 21:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 જે મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 અફસરે પૂછયું, “તું ગ્રીક બોલે છે! તો પછી કેટલાક સમય પહેલાં બળવો પોકારીને ચારસો શસ્ત્રસજ્જ બળવાખોરોને વેરાનપ્રદેશમાં લઈ જનાર પેલો ઇજિપ્તી તો તું નથી ને?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો (આગેવાન થઈને) તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?’ Faic an caibideilપવિત્ર બાઈબલ38 તો પછી હું તને જે માણસ ધારતો હતો તે તું નથી. હું વિચારતો હતો કે તું મિસરનો માણસ છે જેણે ઘણા સમય પહેલા નહિ, હમણાં જ સરકારની વિરૂદ્ધમાં કેટલીક મુશ્કેલીઓ શરું કરી હતી. તે મિસરી માણસે 4,000 ખૂનીઓને દોરીને બહાર અરણ્યમાં લઈ ગયો.” Faic an caibideil |