પ્રે.કૃ. 21:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ત્યારે એકદમ સિપાઈઓને તથા સૂબેદારોને સાથે લઈને તે તેમની પાસે દોડી આવ્યો. તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે તેઓએ પાઉલને મારવાનું મૂકી દીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 પોતાની સાથે કેટલાક અધિકારીઓ અને સૈનિકોને લઈને અફસર તરત જ ટોળા પાસે પહોંચી ગયો. તેની સાથે સૈનિકોને જોઈને લોકો પાઉલને મારતા અટકી ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ32 તરત જ જ્યાં લોકો હતા ત્યાં સૂબેદાર ગયો. તે કેટલાએક લશ્કરી અમલદારો અને સૈનિકોને સાથે લાવ્યો. લોકોએ સૂબેદાર અને સૈનિકોને જોયા. તેથી તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું. Faic an caibideil |