પ્રે.કૃ. 21:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 માટે અમે તને કહીએ તેમ કર: અમારામાંના ચાર માણસોએ માનતા માનેલી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 અમે કહીએ તે કર. અહીં ચાર માણસોએ માનતા લીધી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે; Faic an caibideilપવિત્ર બાઈબલ23 તેથી તારે શું કરવું તે અમે કહીશું અમારા ચાર માણસોએ દેવ આગળ પ્રતિજ્ઞા કરી છે. Faic an caibideil |