પ્રે.કૃ. 2:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 એથી મારું અંત:કરણ પ્રસન્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો દેહ પણ આશામાં રહેશે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 આને લીધે મારું હૃદય પ્રસન્ન છે અને હું આનંદપૂર્વક બોલું છું. વળી, મારો દેહ ખાતરીપૂર્વક આશા રાખશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 એથી મારું હૃદય મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો મનુષ્યદેહ પણ આશામાં રહેશે; Faic an caibideilપવિત્ર બાઈબલ26 તેથી મારું હ્રદય પ્રસન્ન છે, અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે. હા, મારું શરીર પણ આશામાં રહેશે. Faic an caibideil |