Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 19:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓ બધા મળીને બારેક પુરુષ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ બધા મળીને બાર પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓ બધા મળીને બાર પુરુષ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યાં લગભગ બાર માણસો આ સમૂહમાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 19:7
3 Iomraidhean Croise  

જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.


જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો. અને તેઓ [બીજી] ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.


પછી સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી બોધ કર્યો, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.


Lean sinn:

Sanasan


Sanasan