Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 19:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 તેણે એ વાતો કહીને સભાને બરખાસ્ત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 એમ કહ્યા પછી તેણે સભા સમાપ્ત કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 શહેરના નગરશેઠે આ વાતો કહ્યા પછી, તેણે લોકોને ઘરે જવા કહ્યું અને બધા લોકોએ વિદાય લીધી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 19:41
6 Iomraidhean Croise  

તે સમુદ્રોની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે, લોકોનું હુલ્લડ [પણ તે શાંત પાડે છે]


મૂર્ખોના સરદારના પોકાર કરતાં બુદ્ધિમાનોના છૂપા બોલ વધારે સંભળાય છે.


કેમ કે આજે વગર કારણે તોફાન થયું તે વિષે આપણા ઉપર ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે. અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણાથી આપી શકાય તેમ નથી.”


તોફાન બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા માટે તે નીકળ્યો.


Lean sinn:

Sanasan


Sanasan