પ્રે.કૃ. 19:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ત્યારે જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓના પર કૂદી પડ્યો, અને બન્નેને હરાવીને તેઓના પર જય મેળવ્યો કે તેઓ ઘાયલ થઈને ઘરમાંથી નવસ્ત્રા નાસી ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 દુષ્ટાત્મા વળગેલા માણસે તેમના પર ભયંકર હુમલો કરીને તેમને હરાવ્યા. તેથી તેઓ ઘવાઈને નિર્વ ઘરમાંથી નાઠા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યો કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પછી એ માણસ જેનામાં શેતાનનો અશુદ્ધ આત્મા તેની અંદર હતો, તે આ યહૂદિઓ પર કૂદી પડયો. તે તેઓના બધા કરતા વધારે મજબૂત હતો. તેણે તેઓ બધાને માર્યા અને તેઓનાં કપડાં ફાડી નાખ્યા. આ યહૂદિઓ તે ઘરમાંથી નાસી ગયા. Faic an caibideil |