પ્રે.કૃ. 18:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું, “તું બીતો ના, પણ બોલજે, છાનો ન રહેતો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 એક રાત્રે પાઉલને સંદર્શન થયું. પ્રભુએ તેમાં તેને કહ્યું, “ગભરાઈશ નહિ, પણ બોલતો રહેજે અને શાંત ના રહેતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો; Faic an caibideilપવિત્ર બાઈબલ9 રાત્રિ દરમ્યાન પાઉલે દર્શન જોયું. પ્રભુએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ! લોકો સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખ, અને બંધ કરીશ નહિ! Faic an caibideil |