પ્રે.કૃ. 11:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પછી [બાર્નાબાસ] શાઉલની શોધ કરવા માટે તાર્સસ ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 પછી બાર્નાબાસ શાઉલને શોધી લાવવા તાર્સસ ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી બાર્નાબાસ શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો; Faic an caibideilપવિત્ર બાઈબલ25 પછી બાર્નાબાસ તાર્સસના શહેરમાં ગયો. તે શાઉલની શોધમાં હતો. Faic an caibideil |