2 તિમોથી 3:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 આ વાતો યાદ રાખ! અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પણ એ જાણી લો કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 આ યાદ રાખજે! છેલ્લા દિવસોમાં ધણી બધી મુશ્કેલીઓ આવશે. Faic an caibideil |