2 તિમોથી 1:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને શોધી કાઢીને તે મને મળ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 પણ તેણે રોમમાં આવતાંની સાથે જ આતુરતાથી શોધ કરીને મને શોધી કાઢયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 ના, તે શરમાયો ન હતો. જ્યારે તે રોમ આવ્યો ત્યારે જ્યાં સુધી હું તેને મળ્યો નહિ ત્યાં સુધી તેણે મારી ખંતપૂર્વક શોધ કરી. Faic an caibideil |