2 થેસ્સલોનિકીઓ 3:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 હું પાઉલ મારે પોતાને હાથે ક્ષેમકુશળ [લખું છું] ; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે; એવી રીતે હું લખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 મારે પોતાને હાથે હું આ લખું છું: પાઉલની શુભેચ્છા. આ રીતે દરેક પત્રમાં હું સહી કરું છું. આ જ પ્રમાણે હું લખું છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ17 હું પાઉલ છું, અને મારા પોતાના હસ્તાક્ષરથી આ પત્રને વિરમવું છું. મારા બધાજ પત્રોમાં એ નિશાની છે એવી રીતે હું આ લખું છું. Faic an caibideil |