2 થેસ્સલોનિકીઓ 2:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે; પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી [તેને અટકાવવામાં આવશે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પણ દુષ્ટતાનાં રહસ્યમય પરિબળો ક્યારનાંયે કાર્યરત થઈ ચૂક્યાં છે. પણ જે બનવાનું છે તેને રોકી રાખનારને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી તે બનવાનું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે અધર્મની રહસ્યમયતા કાર્યરત થઈ ચુકી છે, ફક્ત એક કે જેને વચમાંથી દુર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે તેમને અટકાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 દુષ્ટતાની છૂપી તાકાત જગતમાં ક્યારની પ્રવર્તી રહી છે. પરંતુ એવી એક વ્યક્તિ છે કે જે દુષ્ટતાની છૂપી તાકાતને અટકાવી રહી છે. અને જ્યાં સુધી દુષ્ટ માણસને માર્ગમાંથી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તેને અટકાવવા સતત પ્રયત્નશીલ રહેશે. Faic an caibideil |