2 થેસ્સલોનિકીઓ 2:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 શું તમને યાદ નથી કે હું તમારી સાથે હતો, ત્યારે એ વાતો મેં તમને કહી હતી? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 હું તમારી સાથે હતો ત્યારે આ બધું મેં તમને જણાવ્યું હતું એ શું તમને યાદ નથી? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 શું તમને યાદ નથી કે, હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને જણાવી હતી? Faic an caibideilપવિત્ર બાઈબલ5 મેં તમને અગાઉ જણાવેલું કે આવી ઘટનાઓ ઘટશે. યાદ છે? Faic an caibideil |