Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 9:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે દાઉદ રાજાએ તેને લો-દરબારથી આમિયેલના દીકરા માખીરને ઘેરથી તેડી મંગાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેથી રાજાએ તેને બોલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી દાઉદ રાજાએ માણસ મોકલી તેને લો-દબારથી આમ્મીએલના દીકરા માખીરને ઘરેથી તેડી મંગાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આથી દાઉદે યોનાથાનના પુત્રને લોદબારના આમ્મીએલના પુત્ર માંખીરને ત્યાંથી તેડી મંગાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 9:5
3 Iomraidhean Croise  

અને યૂસફે ત્રીજી પેઢી સુધીનાં એફ્રાઇમનાં છોકરાં જોયાં; અને મનાશ્શાના દિકરા માખીરના દિકરાઓ યૂસફના ખોળામાં ઊછર્યા.


રાજાએ તેને પૂછ્યું, “તે ક્યાં છે?” સીબાએ રાજાને કહ્યું, “તે લો-દરબારમાં અમિયેલના દીકરા માખીરના ઘરમાં છે.”


શાઉલના દીકરા યોનાથાનના દિકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રમાણ કર્યા. દાઉદે કહ્યું, “મફીબોશેથ.” તેણે ઉત્તર આપ્યો, “જુઓ, તમારો ચાકર [હાજર છે] !”


Lean sinn:

Sanasan


Sanasan