૨ શમુએલ 7:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 આ સર્વ વચન પ્રમાણે તથા આ સઘળા દર્શન પ્રમાણે નાથાન દાઉદની આગળ બોલ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ઈશ્વરે નાથાનને દર્શનમાં પ્રગટ કરેલી બધી વાત તેણે દાવિદને કહી સંભળાવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 આ સર્વ શબ્દો તથા આ સંપૂર્ણ દર્શન વિષે નાથાને દાઉદને કહી સંભળાવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ17 નાથાને દાઉદને તેને યહોવાએ સંદર્શનમાં જે કાંઈ કહ્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું. Faic an caibideil |