Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 6:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓ નાખોનના ખળા પાસે આવ્યા ત્યારે ઉઝઝાએ ઈશ્વરના કોશ તરફ [હાથ] લાંબો કરીને તે પકડ્યો. કેમ કે બળદોએ ઠોકર ખાધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેઓ નાખોનના અનાજના ખળા પાસે આવ્યા ત્યારે બળદોએ ઠોકર ખાધી એટલે ઉઝઝાએ આગળ વધીને કરારપેટી પકડી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જયારે તેઓ નાખોનના ખળા પાસે આવ્યા, ત્યારે બળદોએ ઠોકર ખાધી અને ઉઝઝાએ પોતાનો હાથ ઈશ્વરના કોશ તરફ લાંબો કરીને તેને પકડી રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જયારે તેઓ નાખોનના ખળા આગળ આવ્યા ત્યારે બળદો ગબડી પડ્યાં અને દેવનો પવિત્રકોશ ગાડામાંથી પડવાનો જ હતો ત્યાં ઉઝઝાહએ પોતાનો હાથ લાંબો કરી કરારકોશ પકડી લીધો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 6:6
5 Iomraidhean Croise  

અને યર્દન પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવી પહોંચ્યાં, ને ત્યાં તેઓએ મોટા ને ભારે વિલાપથી રુદન કર્યું; અને યૂસફે તેના પિતાને માટે સાત દિવસ શોક કર્યો.


જ્યારે તેઓ કીદોનની ખળી પાસે આવ્યા; ત્યારે બળદોએ ઠોકર ખાધાથી ઉઝ્ઝાએ કોશને પકડવા માટે પોતાનો હાથ લાંબો કર્યો. એ પોતાનો હાથ લાંબો કરીને કોશને [અડક્યો] ,


અને છાવણી ઊપડવાની હોય ત્યારે હારુન તથા પવિત્રસ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે, ત્યાર પછી કહાથના પુત્રો તેને ઊંચકવાને આવે. પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દિકરાઓને ઊંચકવાનું તે એ છે.


“લેવીઓમાંથી કહાથીઓનાં કુટુંબોના કુળને બાતલ ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan