Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યરુશાલેમમાં તેને જે [દિકરાદીકરી] થયાં તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 યરુશાલેમમાં તેને ત્યાં જન્મેલાં તેનાં સંતાનો આ પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યરુશાલેમમાં જન્મેલાં સંતાનોનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યરૂશાલેમમાં જન્મેલાં તેનાં સંતાનોનાં નામ નીચે પ્રમાંણે છે; શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાંન,

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:14
9 Iomraidhean Croise  

યિબ્હાર, તથા અલિશુઆ, નેફેગ, તથા યાફીઆ,


નાથાનનો દીકરો અઝાર્યા કારભારીઓનો ઉપરી હતો; નાથાનનો દીકરો ઝાબૂદ પ્રધાન તથા રાજાનો મિત્ર હતો;


યરુશાલેમમાં તેને થયેલા પુત્રોનાં નામ આ છે: શામ્મુઆ, શોઆબ, નાથાન, સુલેમાન;


દેશનાં સર્વ કુટુંબો એકબીજાથી વિખૂટાં પડીને વિલાપ કરશે:એટલે દાઉદનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; નાથાનનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ;


અને યિશાઈનો દીકરો તે દાઉદ રાજા. અગાઉ ઉરિયાની જે પત્ની હતી તેનાથી થયેલો દાઉદનો દીકરો તે સુલેમાન,


જેને સર્વ લોકોની સંમુખ તમે તૈયાર કર્યું છે;


Lean sinn:

Sanasan


Sanasan