૨ શમુએલ 4:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 રિમ્મોન બેરોથીના દિકરા રેખાબ તથા બાના ચાલી નીકળીને મધ્યાહને ઈશ-બોશેથને ઘેર પહોંચ્યા, તે બપોરની વખતે પલંગ પર સૂતેલો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 રેખાબ અને બાના ઇશબોશેથને ઘેર જવા ઉપડયા અને મયાહ્ને તે આરામ કરતો હતો ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી રિમ્મોન બેરોથીના દીકરા રેખાબ તથા બાનાહ બપોરના સમયે ઈશ-બોશેથને ઘરે પહોંચ્યા. ત્યારે તે આરામ કરતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 બએરોથી રેખાબના પુત્રો રિમોન અને બાઅનાહ શાઉલના પુત્ર ઇશબોશેથને ધરે બપોરના ગયા. ઇશબોશેથ બહુ ગરમી ને કારણે આરામ કરતો હતો. Faic an caibideil |