૨ શમુએલ 4:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કે, પોતે આણેલા સમાચાર સારા છે એમ ધારીને કોઈએકે મને એમ કહ્યું, ‘જુઓ, શાઉલ મરણ પામ્યો છે, ’ ત્યારે મેં તેને પકડીને સિક્લાગમાં મારી નાખ્યો. એ ઇનામ મેં તેને તેની વધામણીના બદલામાં આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 સિકલાગમાં આવીને મને શાઉલના મરણના સમાચાર કહેનાર સંદેશકના મનમાં એમ હતું કે તે શુભ સમાચાર લાવે છે. મેં એને પકડીને મારી નંખાવ્યો હતો. એના શુભ સમાચારનું મેં એ ઇનામ આપ્યું હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 કે જયારે કોઈએ મને કહ્યું, ‘શાઉલ મરણ પામ્યો છે,’ ત્યારે હું વિચારતો હતો કે તે સારા સમાચાર લાવ્યો છે, ત્યારે મેં તેને પકડીને સિકલાગમાં મારી નાખ્યો. તેની ખબરના બદલામાં મેં તેને ઈનામ આપ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ10 જે માંણસ મને શાઉલના મૃત્યુના સમાંચાર આપવા આવ્યો હતો, તે પોતે સમજતો હતો કે તે માંરા માંટે સારા સમાંચાર લાવ્યો છે અને હું તેને ઇનામ આપીશ. પણ મે તેને પકડીને સિકલાગમાં માંરી નાખ્યો. Faic an caibideil |