Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે શાઉલની રિસ્પા નામની એક ઉપપત્ની હતી, તે આયાની દીકરી હતી. અને [ઈશ-બોશેથે] આબ્નેરને કહ્યું, “મારા પિતાની ઉપપત્ની પાસે તું કેમ ગયો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 એક દિવસે શાઉલના પુત્ર ઇશબોશેથે આબ્નેર પર અહિયાની પુત્રી એટલે શાઉલની ઉપપત્ની રિસ્પા સાથે સમાગમ કર્યાનો આક્ષેપ મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 શાઉલની ઉપપત્નીનું નામ રિસ્પા હતું, તે એયાહની દીકરી હતી. ઈશ-બોશેથે આબ્નેરને કહ્યું, “તું મારા પિતાની ઉપપત્ની સાથે કેમ સૂઈ ગયો હતો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 શાઉલની, રિસ્પાહ નામની રખાત હતી જે એયાહની પુત્રી હતી ઇશબોશેથે આબ્નેરને પૂછયું, “તું માંરા પિતાની રખાત સાથે કેમ સૂતો હતો?”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:7
6 Iomraidhean Croise  

અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું, તારા ઘણીની પત્નીઓ તારી ગોદમાં આપી, ને તને ઇઝરાયલનું તથા યહૂદિયાનું ઘર આપ્યું, અને એ જો કમ પડત, તો હું તને અમુક અમુક વાનાં પણ આપત.


હવે શાઉલનો સેનાપતિ, નેરનો દિકરો આબ્નેર શાઉલના દિકરા ઈશ-બોશેથને લઈને માહનાઈમમાં જતો રહ્યો હતો.


અદોનિયાએ કહ્યું “કૃપા કરીને તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગને મારી સાથે પરણાવે (કેમ કે તે તમને ના નહિ પાડે).”


Lean sinn:

Sanasan


Sanasan