૨ શમુએલ 3:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 રાજાએ આબ્નેરને લીધે શોક કરીને કહ્યું, “જેમ કોઈ મૂર્ખ મરે તેમ શું આબ્નેર માર્યો જાય? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 દાવિદે આબ્નેર વિષે આ મૃત્યુ ગીત ગાયું: “આબ્નેરને મૂર્ખ માણસની જેમ કેમ મરવું પડયું? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 રાજાએ આબ્નેરને માટે વિલાપ કરીને ગાયું કે, “જેમ મૂર્ખ મરે છે તેમ શું આબ્નેર માર્યો જાય? Faic an caibideilપવિત્ર બાઈબલ33 દાઉદે આ મરસિયો ગાયો આબ્નેરના જનાજાની આગળ: “આબ્નેર શું એક દુષ્ટ અપરાધીની જેમ મર્યો? Faic an caibideil |