૨ શમુએલ 3:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને આબ્નેરે દાઉદને કહ્યું, “હું હવે ઊઠીને વિદાયગીરી લઈશ, ને સર્વ ઇઝરાયલને મારા મુરબ્બી રાજાની પાસે એકત્ર કરીશ કે, તેઓ તમારી સાથે કરાર કરે, ને તમે તમારા મનની ઇચ્છા હોય તે બધા પર રાજ કરો.” પછી દાઉદે આબ્નેરને વિદાય કર્યો. અને એ શાંતિએ ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 આબ્નેરે દાવિદને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું જઈને ઇઝરાયલને આપના પક્ષમાં કરી દઈશ. તેઓ તમારી સાથે કરાર કરીને તમને પોતાના રાજા તરીકે સ્વીકારશે અને પછી તમારી ઇચ્છા પૂરી થશે અને તમે સમગ્ર દેશ પર રાજ કરશો.” દાવિદે આબ્નેરને સલામતીની ખાતરી આપીને વિદાય કર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 આબ્નેરે દાઉદને જણાવ્યું, “હું ઊઠીને સર્વ ઇઝરાયલીઓને મારા માલિક પાસે એકત્ર કરીશ, કે જેથી તેઓ તારી સાથે કરાર કરે અને તું તારા હૃદયની ઇચ્છા પ્રમાણે બધા પર રાજ કરે.” દાઉદે આબ્નેરને શાંતિથી વિદાય કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 પછી આબ્નેરે દાઉદ ને કહ્યું: “મને તુરંત જવા દો અને બધા ઇસ્રાએલીઓને તમાંરી પાસે લાવવા દો, જેથી માંરા ધણી, માંરા રાજા તમાંરી સાથે કરાર કરે અને તમાંરી ઇચ્છા પ્રમાંણે તમે સમગ્ર ઇસ્રાએલ પર રાજ કરશો.” ત્યાર બાદ દાઉદે આબ્નેરને જવા દીધો અને પોતે શાંતિથી ગયો. Faic an caibideil |